ઇધી (૨)

zumara

(વિઇ ટપાલથી અગિયા)

         ઉન વરે રમજાન મેણું વિઠો ત કુલસુમ હમીધ ને હલિમાકે ચેં ક ઇ પ રોજા રખંધી. રોજ સંજા ટાણે આઝાન થિઇ વિઞે પો જખુ કુલસુમકે રૂડીજો ભનાયલ લીમેંજો સરભત પિરાયને રોજો ખોલાઇધો વો.હી નીમ સજો મેણો હલ્યો.

        પિંઢકે ખેંગાર જુકો વાવરે લા પૈસા ડિંધો વો સે જખુ ભેરા કરે રખેંવે.ઇનજી મનખા વિઇ ક ઇધજે ડી

 કુલસુમકે ચાંધીજા મિનાકારીવારે ઝુમરેજી ઇધી ડીણી.મડઇજી સોની ભઝારમેં તપાસ કેં, પ ઇનજે મન પસંધ નં મિલ્યા.કોક ઇનકે ચેં ક ભુજમેં વેલજી વલ્લભજી બુધભટ્ટીજો વડી ધુકાન આય ઉત તોકે પસંધ અચે એડ઼ા ઝુમરા જરૂર મિલી વેંધા ઇતરે કેંકે પ ચે વિગર ઇ ભુજ હલ્યો વ્યો.

           પિઢજે મન ગમધા ઝુમરા મિલી વેંધે જખુ ખુસખુસાલ થિઇ વ્યો.બિપોર થિઇ વિઇ ઇતરે હિકડ઼ી વીસીમેં જિમ્યો ને વીસી મિંજા બાર અચી બસ ઠેસણ કોરા વ્યોતે ત રસ્તેમેં હિકડ઼ી ખાનગી બસજો કંઢકટર મડઇ…મડઇ…સડારેંતે સે સુણી જખુ બસમેં ચડી વ્યો.

          ભુજ છડે પ્વા હિક્ડ઼ે ઠેકાણે વાટમેં ડામર પથરાણો તે ઇતરે હંગામી ટારો કરેમેં આયો વો.ઉડાં જ બસ હલઇ વિઇતે ત હિકડ઼ે ઠેકાણેજે ધૂડ઼જે ઢગતા બસ પલટી ખાઇ વિઇ ત્રે ચાર ગુડથલિયા ખાધે પ્વા બસમેં હોઇસ થિઇ પ્યો.બસજે ઢ્રાઇવર કંઢકટર ને પેસેન્જર આગજી ઝ્પટમેં અચી વ્યા. રાડારાડ ને ચીસાચીસ થીણ મંઢાણી રોડજે કમ લા હાજર પાણીજી ટેન્કરસે આગ ત વિસાઇ વિઇ પ ભેરાભેર બસમેં જુકો વા તેજેં જીયણજા ડિયા પ વિસાઇ વ્યા.

         ચાવડીતે ખબર કરેમેં આવઇ.પોલીસ બ એમ્બ્યુલન્સ ખણી હાજર થિઇ વિઇ.પંચનામું કરેમેં આયો.

પેસેન્જર મિડ઼ે મડઇજા વા ઇતરે મડ઼ા એમ્બ્યુલન્સમેં વિજી મડઇ રવાના કરે મડઇજી ચાવડીકે ખબર ક્યોં.વડી ઇસ્પટાલજે અઙણમેં હારમધ મિડ઼ે મડ઼ા રખેમેં આયા.ઓરખાણ થિઇ સગે તેં લા પોલીસ મડ઼ેજા ગુંજા તપાસે ત જખુજે ગુંજે મિંજા પાકિટ મિંજા ઝુમરેજે બીલ મથે નાં વાંચે હિકડ઼ે હવાલધાર ચેં ક ઇ ઇનકે સુઞડેંતો ચિઇ ખેંગારકે ખબર કેણ વ્યો.

           ખેંગારજી પનજી ધુકાનતે હી ખબર પોંધે ગામમેં હો..હા થિઇ પિઇ.મરીવ્યા ઇનમેં પાંજો ત કોય નાય નં ઇ ન્યારે લા ઇસ્પટાલમેં મેધની ભેગી થિઇ વિઇ.હિડાં સિંજા ટાણું થિંધે આઝાન થિઇ ત હલિમા કુલસુમકે રોજો ખોલે લા સમજાયતે પ કુલસુમજી હિકડ઼ી રટના વિઇ સજો મેણો જખુજા હથે રોજો ખોલ્યો આય અજ છેલ્લે રોજે ટાણે હી નીમ નંઇ તોડે જખુ અચી વિઞે પ ઇનજા હથા જ રોજો ખોલીધીસ. ખેંગાર તે કર અભ ફાટો હાંફડ઼ો ફાંફડ઼ો ઇ હમીધજી ધુકાનતે વ્યો.પ નિડ઼ી મેં બઝલ ડચુરેસે ઇ કીં કુછી નં સગ્યો.હમીધ ખેંગારકે બખ વિજી પાણી પિરાય થધારે અખજે ઇસારે પુછે ત ઇન હમીધકે ડુસકા ભરીંધે મિડ઼ે ગાલ કેં.બોંય ઇસ્પટાલ વિઞણ રવાના થ્યા.ખેંગાર જખુજે મડ઼ે વટ વિઇ મથેતા હથ ફેરીધે ઉચકાર વિજી રુઇ પ્યો.

      હમીધ ખેંગારજે ખભેતે હથ રખી પોલીસકે ચેં ક હી જખુજો પે આય.પોલીસ જરૂરી કગરીએતેં ખેંગારજી સઇ ગિની જખુજે ગુંજે મિંજા મિલલ પાકિટ ને ઝુમરેજી ડબ્બી ડિને.હિકડ઼ી જોલીમેં વિજી જખુજો મડ઼ો ઘરે ખણી આયા.મિણિયા મોર જખુજો મડ઼ો ડિસી કુલસુમજી યા અલ્લાહ કંધી રાડ ફાટી વિઇ ને ધડામ કંધી પટ પિઇ ને જન્નત નસીન થિઇ વિઇ.રૂડી જખુજે મડ઼ે વટ વિઇને મથો કુટણ મંઢાણી. હલિમાજી ત મત મુંજી પિઇ હિકડ઼ે કોરા કુલસુમ પિઇ વિઇ ત બે કોરા જખુ.પાડોસી ભેરા થિઇને ગાલજો નિવેડ઼ો ક્યોં.રૂડીજો મન જરા હલકો થ્યો ત જખુજા આણંલ ઝુમરા હલિમાકે ડિઇ ભલામણકેં ક ઝનાજેમેં કુલસુમકે સુમારે પેલા જખુજા આણલ ઇધીજા ઝુમરા કુલસુમકે જરૂર પેરાયણાં.

          સજે ગામમેં હિન ભના તા અરેરાટી ફેલાઇ વિઇ ને સુઙ થિઇ રિઇ.હિકડ઼ે કોરા કિભરસ્તાનમેં જન્નતનસીનકે ધફનાય લા ખડું ખોધાણીતે ત બિઇ કોરા મડઇજે ધરિયા કિનારે સ્વર્ગવાસીએજી ચી હારબંધ ભડ઼ભડ઼ બરઇયું તે.ચોક ફરિયે મિંજા જખુજી નનામી ને કુલસુમજો ઝનાનો નિકર્યો તડેં ભા-ભેણજો હી સબાલો હેત ડિસી સજે ફરિયેવારેજી અખિયેં મેં રૂંગા અચી વ્યા (પુરી)

૦૯-૦૬-૨૦૧૭

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: