Archive for the ‘આખાણી’ Category

કારા ચસ્મા (કચ્છી અકાંકી નાટક)

ડિસેમ્બર 25, 2017

glasses

      (સાધારણ ઘરજો સેટ પડ઼ધો ઉઘડ઼ધે ડિસાજે તો બીં કોરા બ ધરવાજા ડિસાજે તા વિચમેં સોફો ને બાજુમેં બ નિંઢા સોફા અંઇ)

અનસુયાઃ ‘સારધભેણ…’(સડારીંધે મયુરી ભેરી અચેતી)

સારધાઃ ‘એ અચો અચો વિયાણ..’(પાણીજો ગલાસ ખણી રસોડા મિંજા બાર અચેતી)

અનસુયાઃ ‘…………’ (સારધા કે નેર્યા કરેતી)

સારધાઃ ‘સે કુરો મયુ તું પ આવઇ અંઇયે…?’(નવાઇ લગંધે પુછેધે અનસુયા કે પાણી ડેતી)

અનસુયાઃ આઉં પાણી પીધે લા ક વિઠા નાય આવઇસે’(જરા કડકાઇ કુછધે ચેતી ત ઇ પાણી મયુરી પિએતી)

સારધાઃ કીં ગાલ થિઇ નારાજ કીં લગોતા..?’(પપજડ઼મેં પોંધે પુછેતી)

અનસુયાઃ ‘હી સંભાર્યો આંજો સંપતરો..’(મયુરીજી ફિંગણ જલે સારધા કોરા ધક્કો ડેતી)

સારધાઃ ‘હાય..હાય વિયાણ હીં આંજી નોં આય તેંકે અંઇ સંપેતરો ચોતા..?’(અચરજસે નેરીંધે ચેતી)

અનસુયાઃ ‘ભલે સંપેતરો નં ત નમુનો ચાં…?’(ગરજીને ચેતી)

સારધાઃ હાય..હાય..અજ હી કેડી ગાલ કયો ત..? ને મયુ કે અંઇ હિડાં કુલા કોઠે આયા અયો..?અસી ધી વોરાઇ પો ત ઇ સારેં જ રે નં..?’

અનસુયાઃ ‘ઇ જીકી વે સે..’(મોં ફિટાય ચેતી)

મયુરીઃ ‘એહેહે…હાણે ગાલ ગડ઼ વિઠી…’ (more…)

Advertisements

રમી ને કાફી (૨)  

સપ્ટેમ્બર 30, 2017

cards           

(વિઇ ટપાલથી અગિયા)

            મહીમા પેલી વેરા મિલણ આવઇ ઇન મોરજો હેકાવો બિમણે જોરસે ચંપકલાલ કે બુસાટે.બ મેણા નિકરી વ્યા.હિકડ઼ી રાતજો કીં ઢંગધડ઼ે વિગરજે વિચારમેં ઇ મોડી રાત તંઇ જાગધા વા.હેડ઼ો પેલી વાર ભન્યો.વેલી પરોરજો અખ મુંચાણી.સવારજો છ વગે ઉથીધલ ચંપકલાલજી અખ ખુલઇ તડેં અઠ વગા વા.જાટપાટા નિતનીમ પતાય રસોડેમેં અચી પિંઢ લા કાફી ભનાયા ને કાફીજો કોપ ખણી બાલ્કનીમેં ઊભા વા તડેં વાટમેં વેંધી અપરાજીતાતે ઇનીજી નજર પિઇ ત હબક ખાઇ વ્યા.અપરાજીતા ઇનીજી સામલી સોસાયટી રત્નદીપમેં હલઇ વિઇ.

(more…)

રમી ને કાફી

સપ્ટેમ્બર 14, 2017

cards

              ચંપકલાલ લગભગ પનરો વરેથી સુવર્ણકમલ સોસાયટીમેં રોંધાવા.ઇનજા ઘરવારે ગુજારે વે પ્વા હી ધિધાલ ઘર ઇનકે ભૂત ભંગલે જેડ઼ો ખાઇ મારીંધો વો.આખર કટાડ઼ીને હિકડ઼ે મિલ્કત ખરીધ વેંચાણ કંધલ ધલાલ કે સડાયને હી ઘર વિકણી છડ્યો.પૈસા ઘચ મિલ્યા પો હિડાં અરિહંત સોસાયટીમેં હિકડ઼ો નિંઢો સટુકડ઼ો ઘર ગિની રોંણ અચી વ્યા.

            ઘરવારી ગુજારે વે પ્વા ગુમસુમ રોંધલ ચંપકલાલ કેંમે ભરી ન સગંધા વા.સાગપન વારો,ફડ઼જો વેપારી ને હિકડ઼ી કિરીયાણેવારે સિવા કોયસે નાતો નં વો.ચંપકલાલ કેર આય તેંજી કેંકે ખબર નં વિઇ.સિજ ઉગે સંઉ ઘુમણ વેંધાવા ને સિંજા ટાણે પ ઘુમણ વેંધાવા.સવારજો ઘુમી ફિરી અચે પ્વા કાફી ભનાય નિતનીમ પતાઇયેં પો પિંઢ લા નાસ્તો ભનાઇંયે ને નાસ્તો કરે કાફી પી ને ટીવી સામે વિઇ રે ને ચેનલું ફિરાઇયેં કો ખિલ ખુબી વારી ફિલમ ડિસાજે ત નેરીએ નિંકા ડિસ્કવરી ને હિસ્ટ્રી ચેનલ નેરીંએ.

(more…)

ઇધી (૨)

જુલાઇ 5, 2017

zumara

(વિઇ ટપાલથી અગિયા)

         ઉન વરે રમજાન મેણું વિઠો ત કુલસુમ હમીધ ને હલિમાકે ચેં ક ઇ પ રોજા રખંધી. રોજ સંજા ટાણે આઝાન થિઇ વિઞે પો જખુ કુલસુમકે રૂડીજો ભનાયલ લીમેંજો સરભત પિરાયને રોજો ખોલાઇધો વો.હી નીમ સજો મેણો હલ્યો.

        પિંઢકે ખેંગાર જુકો વાવરે લા પૈસા ડિંધો વો સે જખુ ભેરા કરે રખેંવે.ઇનજી મનખા વિઇ ક ઇધજે ડી

 કુલસુમકે ચાંધીજા મિનાકારીવારે ઝુમરેજી ઇધી ડીણી.મડઇજી સોની ભઝારમેં તપાસ કેં, પ ઇનજે મન પસંધ નં મિલ્યા.કોક ઇનકે ચેં ક ભુજમેં વેલજી વલ્લભજી બુધભટ્ટીજો વડી ધુકાન આય ઉત તોકે પસંધ અચે એડ઼ા ઝુમરા જરૂર મિલી વેંધા ઇતરે કેંકે પ ચે વિગર ઇ ભુજ હલ્યો વ્યો.

(more…)

ઇધી

જૂન 30, 2017

zumara

       ૧૯૫૦જો વરે હલ્યોતે તડેં કિરાંચીમે કોમી રમખાણ ફાટી નિકર્યા ઇ ડીસી ડપજે માર્યો ખેંગાર જેવતજો જીવ પુડિકે બંધાઇ વ્યો.હિકડ઼ી રાતજો ઇન પિંઢજી ઘરવારી રૂડીકે ચેં

‘રૂડી હાણે હિત રોણું જોખમ ભરલ આય ઇતરે પાંકે જીં ભનેતી ટાણેસર રવાનો થિઇ વિઞણું ખપે’

‘ત કુરો કંધાસી ને કિડાં વેંધાસી…?’ચિંધાજે ચક્કરમેં પોંધે રૂડી પુછે (more…)

સંસ્કાર (૩)

જૂન 24, 2017

don't do

(વિઇ ટપાલથી અગિયા) 

‘આઉં પેણીને આવઇસે તડેં બાઇ મુંકે વટ વ્યારે હિકડ઼ો ડીં ચ્યોં વો ક બચા થોડા થોડા પૈસા નિવગલા રખંધી વિઞ તેં મિંજા પાંજો કચ્છજો ઘર અગિયા વેંધે તોજી મરજી પે તીં સગવડવારો કરાય સગાજે ઇતરે અંઇ જુકો મુંકે પૈસા ડીંધા વા તેં મિંજા ૧૦% હી ખાતો કોલાયને તેમેં જમા કરાયાતે તેં ઉપરિંયાત મેંણો પુરો થીધે જીકી પૈસા વિતર્ધા વા સે પ હિન ખાતેમેં જમા થીંધા વા ઇ જમા થેલ હી પૈસા અંઇ.’ચિઇ વસુમતી ખિલઇ (more…)

સંસ્કાર (૨)

જૂન 10, 2017

vichar

(છેલ્લી ટપાલથી અગિયા)

       બીંજી સિગરેટું પુરી થિઇ વિઇ તોંય બોંય કિતરીવાર સુધી ગોગેવારેજી વિઠાવા.વિપુલ ગાલ કિડાંથી ચાલુ કેંણી તેંજી પપઝડ઼મેં વો, છેવટ મુકેસ કોરા નેરિંધે વિપુલ ચેં

‘ગયે અઠવાડે ડ્રગજે ધંધેજો રાજા કે.લાલજો હેલિકોપ્ટર હેઠ ઉતરે વારો ઇ ઉતરે તેનું મોંધ કિડાંક્થી ઉડી અચેલ પુતારો હેલિકોપ્ટરજે પાંખિયેંમેં ફસજી વ્યો ને હેલિકોપ્ટર જુરી પ્યો. ઇનકે તાત્કાલિક ઇસ્પટાલમેં ખણીવ્યાતે ને ઉડાં પુજે તેનું મોંધ વાટમેં જ ઇ મરીવ્યો.હાણે ઇનજી ખુડસી ખાલી થિઇ ઇન મથે વિઠલ ઇનજે કાકાઇભામેં ઇતરા વસલા નંઇ ક ઇ રાજા થિઇ સગે..’

‘હાં..ત..?’

‘હાણેં જ તું ઉડાં અચેં ત પાં નિઢડિક પેઢી ડ્રગજે વેપારજી ખોલિયું ને પોય તું ત માડ઼ુએકે ઊંઠા ભણાયમેં ઉસ્તાધ અંઇયે…ત તું સમજેતો નં આઉં કુરો ચેલા મઙાતો…?’

‘ઇ મિડ઼ે ત ઠીક ખાટલે મોટી ખોટ મું વટે ત પાસપોર્ટ પ નાય ત ધુભઇ અચાજે કીં..?’

(more…)

સંસ્કાર   

જૂન 7, 2017

vichar

           તલકસી રાતજો વિયારૂ કરે આરામસે હિંચકેતે વિઇને ઝુલધો વો.વટ વિઇને વસુમતી પાનધાની મિંજા પન ભનાયતેં.ઇન હિકડ઼ો પન તલક્સીકે ડિને બ્યો પિંઢજે ગિલાફેમેં ધબાય.

‘ખબર નાય વસુ તોજે હથમેં કુરો જાધુ આય તોજે બનાયલ પનજી મજા સજી અલગ આય,ઘણે વેરા ધોસ્તારે ભેરો ઉ વીરજી માલમજી ધોકાન તે પન ખાધેજો વારો અચે પ ઇનમેં ઇતરી મજા નતી અચે’

‘હાણે હઇયો કર તલક તોકે ખપે ત બ્યો પન ભનાય ડિંધીસે હી ખોટા મસ્કા પાલીસ કરેજી જરૂર નાય                     

લજાજો નતા હિન ઉમરમેં હી વેવલા વેડ઼ા આંકે સોભે નતા…’વસુમતી છિટકીને ચેં

‘હાં ગિનો સચ્ચી ગાલ કિઇ ત મસ્કા પાલીસ થિઇ વિઇ…?’

‘હુંધો હલો આભો પેરે ગિનો ત બારા આંટો મારે અચોં..’પો ચપ્પલ પેરીંધે વસુમતી પુછે (more…)

નયો અધ્યાય (૭)

ફેબ્રુવારી 21, 2017

Paarayan

(વિઇ ટપાલથી અગિયા)

‘ત આઉં ચાં…આઉં ચિત્રા આસર મુંજે માઇતરેજી આઉં હિકડ઼ી જ વિયા અંઇયા.પપ્પા દુભઇમેં હિકડ઼ી પેઢીમેં કમ કંધાવા હાલ રિટાયર અંઇ.આઉં બી.એ.તંઇ ભણેલી અંઇયા ને પો એમ.બી.એ પ થિઇ અંઇયા.મુંકે ફિલોસોફી બોરી ગમેતી ઇતરે શ્રી રવિન્દ્રનાથ ટાગોર,સ્વામી વિવેકાનંદ, ચેખોવ, બેજામીન ફ્રેક્લીન,જ્યોર્જ વોશિન્ગટન મિડ઼ે વાંચ્યા અંઇ…મુંકે સાસ્ત્રીય સંગિતવારા ગાયન ગમેતા…હેવર જુકો મારધાડ વારી ફિલ્મું અચેંતી સે નતી ગમે..અંગૂર,મનચલી, ગોલમાલ જેડી કોમેડી ફિલ્મું નેરેજી મજા અચે..રૂધલ ફિલ્મું ને ટીવી સિરીયલ પણ નતી ગમે…પારકા દુખ નેરેને પાંકે કુલા ડુખી થીણું…ચિઇ ચિત્રા ખિલઇ ને સેન્ડવીચ ખેણ મંઢાણી.વિરાટ પ સેન્ડવિચ ખેંધે સુણધો વો.મનોમન ત ચેં તે ક હાણે હી હલ્ધી ગાડીકે ભ્રેક મારે ત ખાસો પો કોફી પીધે ચેં

(more…)

નયો અધ્યાય (૬)

ફેબ્રુવારી 13, 2017

Paarayan

 (ગતાંકથી આગળ)

          સડાયલી ટેક્ષીમેં બોંય મા પુતર ઘરે આયા.સિંજા ટાણે હોકી ટીમજા મેનેજર મલણ આયા તેંકે માધુરીભેણ ચ્યોં

મેરભાની કરે વિરાટકે હી કીં થ્યો એડ઼ો સવાલ મ પુછજા ઇનસે ઇનજે મગજ તે તાણ અચિધી ને તકલીફ થીંધી

માધુરીભેણ અંઇ ચિંધા મ કર્યો આઉં ચિલાચાલુ ગાલિયું જ કંધોસે

ને હા..ડાગધર વિરાટકે હાલ ઘડી હોકી નં રમેજી સલા ડિને આય ઇ ધ્યાન રખજા

‘……..’મથો હલાય હામી ભરીંધે ઇ વિરાટકે મિલણ વ્યા. (more…)